विद्यादानं महादानम्।
શ્રી બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજને સાદર અર્પણ
વસ્તીપત્રક-૨૦૦૩
પ્રકાશક
શ્રી બારીઆ સાતગામ દશાનાગર યુવક મંડળ, અમદાવાદ.
C/o શ્રી પ્રિયકાન્ત સ્મૃતિ કેન્દ્ર, ૧૦૨/એ, તીર્થરાજ ઑફિસ કૉમ્પ્લેક્સ, પહેલે માળે, માદલપુર,
ઍલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬, ટેલિફોન નંબર-૬૫૭૭૨૫૧
જ્ઞાન , કર્મ , ધર્મ ,
પ્રેમ , દયા , મમતા
પ્રકાશન
વિક્રમ સંવત ૨૦૫૯ના શ્રાવણ વદી-૩ને શુક્રવાર તા.૧૫ ઑગસ્ટ, ૨૦૦૩
-- અમારૂ સમાજ ભવન :-
શ્રી ચીમનલાલ મોતીલાલ શાહ, બારીઆ સાતગામ દશાનાગર વણિક સમાજ ભવન, અમદાવાદ
ભાઈકાકા નગર, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪. ટેલિફોન નંબર : ૬૮૫૪૨૦૬.
રજીસ્ટ્રેશન નંબર : એ/૩૦૯૧
મુદ્રક :
અરુણ એન્ટરપ્રાઈઝ,
૨૫૧, સર્વોદય કૉમર્શિયલ સેન્ટર,
જી.પી.ઓ. પાસે, સલાપસ રોડ,
અમદાવાદ-૩૮૦૦૦૧.
ટૅલિફોન નં.૫૫૦૪૧૪૪, ડિઝાઈન : શ્રી ગૌરાંગ એમ. શાહ